Gujarat/ અમરેલીના મોટા મુંજિયાસર ગામમાં બંધ, 7 દિવસ સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન, ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, જીવન-જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી, કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ કરાશે દંડ

Breaking News