Gujarat/ ચોમાસાને લઈને ખેડૂતો માટે ચિંતાના સમાચાર,  ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાનું અનુમાન,  ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન,  સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતાઃ સ્કાયમેટ,  ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું પૂર્વાનુમાન,  દેશમાં 98 ટકા સાથે સારું રહેશે ચોમાસું,  પંજાબ, UP, મધ્ય પ્રદેશમાં વધુ વરસાદ પડશે,  હરિયાણા અને મહારાષ્ટ્રમાં વધુ પડશે વરસાદ,  જૂનમાં 107 ટકા, જુલાઈમાં 100 ટકા વરસાદ થશે,  ઓગસ્ટમાં 95 ટકા સપ્ટેમ્બરમાં 90 ટકા વરસાદ થશે

Breaking News