Gujarat/ અમરેલી બાબરા માર્કેટયાર્ડનું આજે પરિણામ , આજે 10 બેઠકોની મતગણતરી હાથ ધરાશે, ગઈકાલે 96.58 ટકા મતદાન નોંધાયું હતું , 19 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો , ગઈકાલે 311 મતદાતાઓએ કર્યું હતું મતદાન

Breaking News