સિંહણ પાંજરે પૂરાઈ/ અમરેલી: બાળકને ફાડી ખાનાર સિંહણ પાંજરે પૂરાઇ લીલીયાના ખારા ગામમાં બાળકને ફાડી ખાધો હતો વનવિભાગનું મેગાઓપરેશન સફળ રહ્યું ઘટના સ્થળથી એક કિલોમીટર દૂરથી પાંજરે પૂરાઇ

Breaking News