Breaking News/ અમરેલી: ભાજપ નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, રવુભાઈ ખુમાણને મારી નાખવાની મળી ધમકી, ભાજપ નેતાના પુત્રના પેટ્રોલ પંપ પર થઇ હતી બબાલ, પુત્રએ અજાણયા ઈસમ વિરુદ્ધ ડુંગર પો. સ્ટે.માં કરી હતી ફરિયાદ, પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવતા પિતાને મળી ધમકી, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના સદસ્ય છે રવુ ખુમાણ, ગત મોડી રાતે રવુભાઈ ખુમાણે નોંધાવી રાજુલા પોલીસમાં ફરિયાદ  

Breaking News
Breaking News