જીવલેણ હુમલો/ અમરેલી: લીલીયામાં 2 રાઉન્ડ ફાયરિંગ યુવક પર 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું બાઈક પર આવેલા 3 શખ્સે કર્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્ત યુવકને અમરેલી સિવિલ ખસેડાયો ફરિયાદી દારૂના કેસમાં જેલમાંથી પરત આવ્યો હતો

Breaking News