Breaking News/ વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજનો મામલો, સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા છેડાયું અભિયાન, લગ્ન તેમજ અન્ય પ્રસંગોમાં DJ વગાડવા પર મુકાયો પ્રતિબંધ, લગ્ન અને સામાજિક પ્રસંગમાં જુગાર રમવા પર મુકાયો પ્રતિબંધ, મરણ પ્રસંગોમાં થતા ખોટા વ્યવહારો પર પણ મુકાયો પ્રતિબંધ, સમાજમાં ચાલી રહેલ કુરિવાજ પ્રથાઓ બંધ કરવા કરાયો નિર્ણય    

Breaking News
Breaking News