રખડતા આખલાનો આતંક/ અમરેલી: સમૂહ લગ્નમાં આખલાઓનું ધીંગાણું સમૂહ લગ્નમાં આખલાના ધીંગાણાનો વિડિઓ વાઇરલ અમરેલીના ચલાલામાં સર્વજ્ઞાતિ સમુહલગ્નનો વિડિઓ બે આખાલાઓ અચાનક સમુહલગ્નના માંડવામાં પહોંચ્યા લગ્નમાં આવેલ લોકોના જીવ તાળવે ચોટયા આખલાઓના આગમને મચાવી અફરાતફરી મહામહેનતે આખલાઓને લગ્ન મંડપ બહાર કઢાયા સદનસીબે કોઈને ઇજા કે હાનિ નહિ

Breaking News