Not Set/ અમરેલી/ 12 વર્ષીય બાળક પર સિંહે હુમલો કરતા ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત

અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે કેરીના બગીચામાં સિંહે 12 વર્ષીય બાળક પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર માણસા ગામે 12 વર્ષિય બાળક કેરીના બગીચામાં રમી રહ્યો હતો તે દરમિયાન સિંહે બાળકના ગળાના ભાગે હુમલો કર્યો હતો. જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાળકને ઇજા થતા તેને સારવાર માટે […]

Gujarat Others

અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે કેરીના બગીચામાં સિંહે 12 વર્ષીય બાળક પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર માણસા ગામે 12 વર્ષિય બાળક કેરીના બગીચામાં રમી રહ્યો હતો તે દરમિયાન સિંહે બાળકના ગળાના ભાગે હુમલો કર્યો હતો. જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

બાળકને ઇજા થતા તેને સારવાર માટે ઊના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.