Gujarat/ અમિત ચાવડાના આક્ષેપ સામે શિક્ષણમંત્રીએ ઉઠાવ્યો વાંધો, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ઉઠાવ્યો વાંધો, ધમણના નામે ધંધા શબ્દ સામે ઉઠાવ્યો વાંધો, કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનો વળતો આક્ષેપ ધમણના કારણે ગુજરાતી ઓના જીવ ગયા : ચાવડા, ટેસ્ટિંગ વગર સરકારે ધમણ વાપર્યું, ધમણ મુદ્દે ગૃહમાં ચર્ચા માટે સમયની ચાવડાએ કરી માગણી

Breaking News