Gujarat/ અમિત શાહનો બેઠકોનો દોર શરૂ , સરકાર-સંગઠન કક્ષાની બેઠકો , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક , ઉપાધ્યક્ષ પૂનમ વાજપેયી-શહેર મહામંત્રી કૌશિક જૈન હાજર , અમદાવાદ શહેર સંગઠન મામલે બેઠક મહત્વની , કલેકટર સંદીપ સાગલે પહોંચ્યા સર્કિટ હાઉસ , કે.કૈલાશનાથ પહોંચ્યા સર્કિટ હાઉસ ખાતે , મુખ્ય સચિવ અનિલ મુકિમ પહોંચ્યા સર્કિટ હાઉસ ખાતે , ગૃહ વિભાગ અને ઉદ્યોગ ભવનના ACS પહોંચ્યા બેઠકમાં , CM વિજય રૂપાણી પહોંચ્યા સર્કિટ હાઉસ

Breaking News