Gujarat/ ગાંધીનગર વાવોલ કસ્બાની મસ્જિદ કમિટીનો નિર્ણય, હજરતપીર મહંમદ હુસેન બાવાનો ઉર્ષ આ વર્ષે નહીં યોજાય, 27 ફેબ્રુઆરી શનિવારે યોજાનાર હતો, કોવિડ 19ની પરિસ્થિતિને લઇને રાખ્યો મોકૂફ

Breaking News