Gujarat/ અમિત શાહ આજે આવશે અમદાવાદ, સોમવારે વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ, દીનદયાળ હોલ ખાતે લેશે રસીકરણ કેન્દ્રની મુલાકાત, વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ, પાનસરમાં રેલવે ઓવરબ્રિજનું કરશે લોકાર્પણ, સાંજે કલોલ APMC બિલ્ડિંગનું કરશે લોકાર્પણ, કોલવડા-રૂપાલમાં રસીકરણ કેન્દ્રની લેશે મુલાકાત, મંગળવારે અમદાવાદમાં કરશે વૃક્ષારોપણ

Breaking News