Breaking News/ અમૂલે દૂઘની ખરીદ કિંમતમાં કર્યો વધારો પશુપાલકોને રૂપિયા 20નો આપ્યો વધારો પશુપાલકના હિતમાં લેવામાં આવ્યો નિર્ણય દૂઘની ખરીદ કિંમતમાં કર્યો વધારો પ્રતિ કિલો ફેટે હવે 820 કરવામાં આવ્યા ભાવ વધારો આવતીકાલથી થશે લાગુ

Breaking News