Gujarat/ અમૂલ દૂધના ભાવમાં થયો વધારો, દૂધના વેચાણ ભાવમાં રૂપિયા 2નો વધારો, અમૂલની તમામ બ્રાન્ડમાં પ્રતિ લિટર 2રૂ. વધારો, પ્રતિ લિટર ગોલ્ડ 56ના58 તો શક્તિ 54ના 56 થયો, તાજા પ્રતિ લિટર 44 થી વધીને 46

Breaking News