America/ અમેરિકન પ્રમુખ જો બાઈડેન પણ ટ્રમ્પના માર્ગે, ચીનની 28 કંપનીઓ પર અમેરિકાનો પ્રતિબંધ, 59 કંપનીઓમાં અમેરિકનો રોકાણ નહીં કરી શકે, નવા પ્રતિબંધો 2 ઓગસ્ટથી થશે લાગુ, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 31 કંપની બ્લેકલિસ્ટ કરી હતી

Breaking News