પાકિસ્તાની નેતાઓ પર જાતીય શોષણનો આરોપ લગાવનાર યુ.એસ. બ્લોગર સિંથિયા રિચિને પાકિસ્તાન દ્વારા 5 દિવસમાં દેશ છોડવાની સૂચના આપવામાં આવી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે સત્તાધીશોને તેમના દેશમાં રોકાવાના મામલે અંતિમ નિર્ણય લેવાનું કહ્યું પછી પાકિસ્તાન ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો હતો.
અમેરિકન બ્લોગર સિંથિયાએ આ જૂનમાં ફેસબુક પર એક વીડિયો મૂકીને પાકિસ્તાનમાં સનસનાટી મચાવી હતી. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રેહમાન મલિકે તેમનું જાતીય શોષણ કર્યું હતું.
ભૂતકાળમાં સિંથિયા વિવાદોમાં પણ સામેલ છે, તેમણે બેનઝિર ભુટ્ટો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પર તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
અમેરિકન બ્લોગર સિંથિયાને પાકિસ્તાનનો જાકારો, ૫ દિવસમાં દેશ છોડવા સુચના
પાકિસ્તાની નેતાઓ પર જાતીય શોષણનો આરોપ લગાવનાર યુ.એસ. બ્લોગર સિંથિયા રિચિને પાકિસ્તાન દ્વારા 5 દિવસમાં દેશ છોડવાની સૂચના આપવામાં આવી છે.
ઇસ્લામાબાદ હાઈકોર્ટે સત્તાધીશોને તેમના દેશમાં રોકાવાના મામલે અંતિમ નિર્ણય લેવાનું કહ્યું પછી પાકિસ્તાન ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો હતો.