Breaking News/ અમેરિકાના પાકિસ્તાન પર ચાબખાં રાષ્ટ્રપતિ જો બાઈડેનનાં નિશાને પાકિસ્તાન રાષ્ટ્રપતિ બાઇડેને પાક્. મુદ્દે આપ્યું નિવેદન કહ્યું-પાક.પાસે કોઇપણ દેખરેખ વિનાના પરમાણુ હથિયાર બાઈડેને પાક.ને દુનિયાનો ખતરનાક દેશ ગણાવ્યો તેમની પાસે કોઇપણ દેખરેખ વિનાના પરમાણુ શસ્ત્રો છે

Breaking News