Breaking News/ અમેરિકાના ફલોરિડામાં અંધાધૂંધ ગોળીબાર, ડોલર જનરલ સ્ટોરમાં ગોળીબાર કરાયો, ગોળીબારમાં ત્રણ લોકોના મોતના સમાચાર, અશ્વેત લોકોને નિશાન બનાવી ગોળીબાર કરાયો, ત્રણ મૃતકોમાં બે પુરુષ અને મહિલાનો સમાવેશ, હુમલાખોરે ગોળીબાર કરી પોતાને પણ ગોળી મારી, ફલોરિડા પોલીસ સહિતના કાફલો પહોંચ્યો  

Breaking News
Breaking News