International/ અમેરિકાની રાજધાનીમાં ફરી ટેન્શન,વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગથી ખળભળાટ,અમેરિકી સંસદની બિલ્ડિંગને કરાઈ લોકડાઉન,ફાયરિંગમાં એક શખ્સનું મોત થયાની આશંકા,બે પોલીસ કર્મીને પણ ઈજાના અહેવાલ,સિક્યોરિટી એજન્સીએ કર્યો વિસ્તાર કોર્ડન,યુએસ કેપિટલ પોલીસે સંભાળ્યો મોરચો,ઘટના પાછળનું પ્રાથમિક કારણ હજુ રહસ્ય

Breaking News