Not Set/ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 68 હજારથી વધુ કેસ નોંધાયા

  વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસની યાદીમાં અમેરિકા આજે પણ નંબર વન છે. સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર, ગત 24 કલાકમાં, અમેરિકામાં કોરોનાનાં 68,428 કેસ સામે આવ્યા છે. આ કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 974 લોકોનાં મોત નીપજ્યાં છે. આમ, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 35,60,364 પર પહોંચી ગઈ […]

World
a8657c4f94fe8087951b5f7cfd019cc1 અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 68 હજારથી વધુ કેસ નોંધાયા

 

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસની યાદીમાં અમેરિકા આજે પણ નંબર વન છે. સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર, ગત 24 કલાકમાં, અમેરિકામાં કોરોનાનાં 68,428 કેસ સામે આવ્યા છે.

આ કોરોના વાયરસથી છેલ્લા 24 કલાકમાં 974 લોકોનાં મોત નીપજ્યાં છે. આમ, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 35,60,364 પર પહોંચી ગઈ છે અને કોવિડ-19 ને કારણે 1,38,201 લોકો મૃત્યુ પામ્યા છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં યુ.એસ. માં કોરોનાનાં 68,428 નવા કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.