International/ અમેરિકામાં ફરી કોરોના કેસોમાં તોતિંગ વધારો, છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 1.55 લાખ કેસ, 24 કલાકમાં 769 દર્દીઓએ ગુમાવ્યા જીવ, ડેલ્ટા વેરિયન્ટને કારણે બમણી ગતિએ કેસોમાં વધારો, અમેરિકામાં કોરોનાનાં કુલ કેસનો આંક 3.73 કરોડ પર, નોર્થ અમેરિકાનાં મેક્સિકો,કેનેડા,પનામામાં પણ કેસો વધ્યાં, સાઉથ અમેરિકામાં બ્રાઝિલ,આર્જેન્ટિના,કોલંબિયામાં કેસોમાં વધારો, યૂકેમાં પણ કોરોનાનાં નવા 32,700 કોરોનાનાં કેસ

Breaking News