Gujarat/ કરજણનાં MLAનાં પુત્રની કારે વૃદ્ધને કચડતાં મોત,કરજણનાં મેથી ગામે હિટ એન્ડ રનની ઘટના,અકસ્માત સર્જી ધારાસભ્યનો પુત્ર થયો ફરાર,MLA અક્ષય પટેલનાં પુત્ર ઋષિએ અકસ્માત સર્જ્યો,MLA નો પુત્ર પુરઝડપે નારેશ્વરથી કુરાલી જતો હતો,પગપાળા જતાં નાગજીભાઇ પટેલનું ઘટનાસ્થળે જ મોત,કરજણ પોલીસે હાથ ધરી કાર્યવાહી

Breaking News