Not Set/ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવામાં આવી શકે છે: ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા સંકેત

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવા સૂચન કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે આ વખતે મેઇલ ઇન સિસ્ટમ દ્વારા મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં, અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી અચોક્કસ અને બોગસ ચૂંટણીઓ હશે. તેમને મતદાન દરમિયાન છેતરપિંડીની આશંકા છે. With Universal Mail-In Voting (not Absentee Voting, which is good), 2020 will […]

World
 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી મુલતવી રાખવા સૂચન કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે આ વખતે મેઇલ ઇન સિસ્ટમ દ્વારા મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં, અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી અચોક્કસ અને બોગસ ચૂંટણીઓ હશે. તેમને મતદાન દરમિયાન છેતરપિંડીની આશંકા છે.