Not Set/ અમેરિકામાં શીખ સંગઠનો દ્વારા વડાપ્રધાન મોદીનો વિરોધ કરાયો : મોદી આતંકનો ચહેરો છે, ભારત આંતકી દેશ છે

અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં એક તરફ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના સ્વાગતાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે વ્હાઇટ હાઉસની સામે કેટલાંક શીખ સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં ભારતીય મૂળના શીખો ખાસ પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ કરી રહ્યા હતા…..શીખ ફોર જસ્ટિસ અને શિરોમણી અકાલી દળ, અમૃતસર, યુએસએ સંગઠનના સભ્યો દ્વારા મોદીનો […]

Uncategorized

અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં એક તરફ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના સ્વાગતાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે વ્હાઇટ હાઉસની સામે કેટલાંક શીખ સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં ભારતીય મૂળના શીખો ખાસ પોસ્ટર્સ અને બેનર્સ સાથે વિરોધ કરી રહ્યા હતા…..શીખ ફોર જસ્ટિસ અને શિરોમણી અકાલી દળ, અમૃતસર, યુએસએ સંગઠનના સભ્યો દ્વારા મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો…એટલું જ નહીં આ શીખોએ 2020માં પંજાબને ભારતમાંથી અલગ કરી સ્વતંત્ર દેશ જાહેર કરવાની માગણી કરી…પ્રદર્શનકર્તાઓના હાથમાં, ‘મોદી આતંકનો ચહેરો છે, ભારત આંતકી દેશ છે’, તેવા લખાણ વાળા પોસ્ટર્સ હતા..ભારતમાં ઇન્વેસ્ટ ન કરો તેવું પણ કેટલાંક પોસ્ટર્સમાં લખેલું હતું…ભારતમાં શીખ, મુસ્લિમો અને ક્રિશ્ચિયન્સની હત્યા થઇ રહી છે…મોદી ભારતમાં ધર્મને બરબાદ કરી રહ્યા છે’..આવા પણ પોસ્ટર જોવા મળ્યા હતા….