Gujarat/ અરવલ્લીઃ જેસવાડી પાસે ST બસમાં આગ,  અમદાવાદ થી માલપુર આવતી બસમાં આગ,  બસમાં આગ લાગતા ST બસ બળીને ખાખ,  સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ,  મોડાસા પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે,  ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ,  શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

Breaking News