ગમખ્વાર અકસ્માત/ અરવલ્લીઃ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત LPG બાટલા ભરેલ ટ્રકે બાઇકને મારી ટક્કર બાઈક પર બેઠેલા દંપતી, બે બાળકોના મોત ગાબટ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત લોકોમાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા બાયડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News