Gujarat/ સાંડેસરા ગ્રુપ મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી , EDએ 8 મિલકતો અને 3 વાહનો કર્યા જપ્ત , અહેમદ પટેલના જમાઇ સહિત 4ની સંપત્તિ જપ્ત , બેન્ક ખાતા અને શેર સહિત 8.79 કરોડની પ્રોપટી જપ્ત , ઇમરાન અહમદ સિદ્દીકી સહિત 4ની સંપત્તિ જપ્ત

Breaking News