Gujarat/ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસનો મામલો,,આરોપી પોલીસ કર્મીઓ 10 દિવસના રિમાંડ પર , 14 દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગણી, આરોપી પોલીસ કર્મચારીઓ શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા, અશોક કનાડની થશે પૂછપરછ,

Breaking News