Not Set/ ‘આપે’ જાહેર કરી ગાંધીનગર મનપા માટે ઉમેદવારોની યાદી, જાણો કોને મળ્યું સ્થાન..?

ભાજપ ને બધે જીતી જવાનો નશો ચઢ્યો છે એટલે અમારે પણ એમાં જોડાવું પડ્યું છે.
ભાજપ અને કોંગ્રેસ બન્ને માસીઆઈ ભાઈઓ છે.

Gujarat Others Trending
mundra 4 'આપે' જાહેર કરી ગાંધીનગર મનપા માટે ઉમેદવારોની યાદી, જાણો કોને મળ્યું સ્થાન..?
  • ભાજપ ને બધે જીતી જવાનો નશો ચઢ્યો છે એટલે અમારે પણ એમાં જોડાવું પડ્યું છે.
  • ભાજપ અને કોંગ્રેસ બન્ને માસીઆઈ ભાઈઓ છે.

આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા આજે ગાંધીનગર મહાનગર પાલિકાની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર મનપાના 23 ઉમેદવારો ની યાદી જાહેર કરાઇ છે. તમામ બેઠક પર પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

આ પ્રસંગે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપ ને વોટ આપી અઘોષિત ભ્રષ્ટ સાશન જોયું છે.એક વાર આપના  શિક્ષિત ઉમેદવારોને વોટ આપી ગાંધીનગરની જનતા જીત અપાવશે. બીજી યાદી તહેવારો બાદ બહાર પાડવામાં આવશે.

ભાજપ અને કોંગ્રેસ બન્ને માસીઆઈ ભાઈઓ છે. આપ સ્પષ્ટ બહુમતી સાથે ગાંધીનગરમાં  સત્તા સંભાળશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કોરોના કાળમાં ચૂંટણી ના જ હોવી જોઈએ. પણ ભાજપ ને બધે જીતી જવાનો નશો ચઢ્યો છે એટલે અમારે પણ એમાં જોડાવું પડ્યું છે. દરેક વર્ગ ને ચૂંટણી માં સ્થાન મળશે. દરેક સારા લોકો માટે પાર્ટી માં જગ્યા છે. સ્વચ્છ છબી ધરાવતા લોકો આવી શકે છે.

આપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી 

mundra 3 'આપે' જાહેર કરી ગાંધીનગર મનપા માટે ઉમેદવારોની યાદી, જાણો કોને મળ્યું સ્થાન..?