Breaking News/ અરવલ્લીઃ નવજાત બાળકી મળવાનો મામલો, બાળકીની માતા શોધવામાં મળી સફળતા, માલપુર પોલીસે બાળકીને માતાને શોધી, અપરણિત યુવતીએ બાળકીને આપ્યો હતો જન્મ, બાળકીને જન્મ આપી ત્યજી દીધી હતી માતાએ, મુખીના મુવાડા ગામે ત્યજી દેવાઇ હતી બાળકી

Breaking News