Gujarat/ અરવલ્લીઃ મોડાસામાં બાળ મજૂરને કરાયો મુક્ત, શ્રીનાથ ઢાબામાંથી બાળ મજૂરી ઝડપાઇ, શ્રમ વિભાગે પાડી હતી રેડ, બાળ મજૂરને મુક્ત કરી વાલીને સોંપ્યો, હોટલ માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ

Breaking News