Breaking News/ અરવલ્લી:ઠંડીમાં ઠુઠવાઈ જવાથી ખેડૂતનું મોત માલપુરના વિરણીયા ગામની ઘટના પતિ – પત્ની રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા ઘરે આવ્યા બાદ વહેલી સવારે ખેડૂતનું મોત 62 વર્ષીય લક્ષ્મણજી જીવાજી પગીનું મોત

Breaking News