Gujarat/ અરવલ્લીના મોડાસામાં ટ્રકે બે વાહનોને અડફેટે લીધા, ટ્રક ટ્રેલરે એક કાર અને રીક્ષાને ટક્કર મારી, રીક્ષા પર ટ્રક પલટી જતા રીક્ષા ચાલક દબાયો, એક ઈસમ ફસાઈ જતા કલાકો બાદ બહાર કઢાયો

Breaking News