Weather/ અરવલ્લીના વાતાવરણમાં પલટો ભિલોડામાં વરસાદી માહોલ જામ્યો મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ઈસરોલ,જીવણપૂર,ટીંટોઈમાં વરસાદ બપોર બાદ એકાએક વરસાદી માહોલ વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

Breaking News