Gujarat/ અરવલ્લીમાં ધોરણ 10 એકમ કસોટીનું પેપર વાયરલ , સોશિયલ મીડિયા ગ્રુપમાં બુધવાર સાંજથી થયું વાયરલ , 25 માર્કસનું પેપર અંગ્રેજીનું એકમનું પેપર લીક થયું , આજે 11 વાગે લેવાયેલ પેપર 12 કલાક પહેલા થયું લીક , સોશિયલ મીડિયા ગ્રુપમાં પેપર પહોંચી થતાં આક્રોશ , અમુક શાળામાં ઘરેથી જ જવાબો લખીને ગયા વિદ્યાર્થીઓ , પેપર લીકથી તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં

Breaking News