Arvalli/ અરવલ્લીમાં ફરી દીપડા દેખાયા લાલપુર ગામ પાસે ડુંગર પર ત્રણ દીપડા દેખાયા રહેણાંક વિસ્તાર નજીક ત્રણ દીપડા દેખાતા લોકોમાં ભય સ્થાનિક રહીશોમાં ભારે ડરનો માહોલ વન વિભાગ દ્વારા અગાઉથી પાંજરું મુકાયું છે

Breaking News