Gujarat/ અરવલ્લીમાં વધુ બે ગામોમાં આંશિક બંધનો નિર્ણય , બાયડના ચોઈલા અને ગાબટ ગામમાં આંશિક બંધ , ચોઈલા ગામે આજથી 30 તારીખ સુધી આંશિક બંધ , સવારે 6 થી બપોરે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, ગાબટમાં બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Breaking News