Breaking News/
અરવલ્લી:યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો દર્શને ઉમટયા વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી જેઠ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને જેષ્ઠા સ્નાન કરાવાયુ કેસર અને મોગરા ફૂલના જળથી ઠકોરજીનું સ્નાન આજના દિવસે ઠાકોરજીને કરાવાયા છે આવું સ્નાન હજારો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા
