Breaking News/ અરવલ્લી:શામળાજીમાં હોટલ પર ફાયરિંગ મામલો, 11 જુલાઈએ ફાયરિંગ સાથે કરાયો હતો હુમલો, અમદાવાદ ક્રાઇમબ્રાંચે નામચીન બુટલેગરને ઝડપ્યો, માલિકે દારૂની બાતમી આપ્યાની અદાવતમાં હુમલો, 25 ગુનામાં વોન્ટેડ શકાજી ડાંગીની ધરપકડ, અમદાવાદ ક્રાઇમબ્રાંચે બુટલગેરને ઝડપી લીધો  

Breaking News