Breaking News/ અરવલ્લી:હોટેલ પર અસામાજિક તત્વોનો આતંક, શામળાજી પાસે અંબર હોટલમાં આતંક મચાવ્યો, ગુજરાતની બોર્ડર વિસ્તારમાં ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ, બોર્ડર વિસ્તારની હોટેલ પર ફાયરિંગની ઘટના, એક વાહનને આગ લગાડાઈ,અન્ય વાહનોમાં તોડફોડ, અંગત અદાવતમાં હુમલો થયાની પ્રાથમિક વિગત, શામળાજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી  

Breaking News