Breaking News/ અમદાવાદ: યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ પ્રદર્શન, યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ પ્રદર્શન, ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ, વિધાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનું કૌભાંડ, નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીને પાસનું કૌભાંડ, જવાબદાર લોકો લોકોને સસ્પેન્ડ કરવાની માગ, કુલપતિએ કૌભાંડ થયાની વાત સ્વીકારી, યુનિવર્સિટી એ FIR પણ કરી  

Breaking News