ગીરસોમનાથ/ ઉનામાં વાતાવરણ આવ્યો પલ્ટો વાદળછાયા વાતાવરણ ધોધમાર વરસાદ ચાલુ પ્રથમ નોરતે ધોધમાર વરસાદની એન્ટ્રી આયોજકો તથા ખૈલયાઓની ચિંતા વધી મગફળી, કપાસ જેવા પાકોને નુકસાનની ભીતિ અડધો કલાકમાં એક ઈચ વરસાદ ખાબક્યો

Breaking News