આપઘાતનો પ્રયાસ/ સુરતઃ સામૂહિક આપઘાતના પ્રયાસમાં એકનું મોત રત્નકલાકારે અને તેની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ બે સંતાનો સાથે કર્યો આપઘાતનો પ્રયાસ સારવાર દરમ્યાન પત્નીનું મોત સીમાડા નહેર BRTS પાસે તમામ બેભાન મળ્યા અનાજમાં નાખવાની દવા ગટગટાવી હતી અગમ્ય કારણોસર કર્યો આપઘાતનો પ્રયાસ

Breaking News