Arvalli/ અરવલ્લી ગાબટમાં રેસ્ક્યુ ટીમ ઉપર દીપડાએ કર્યો હુમલો,  આણંદથી દીપડો પકડવા આવી છે વન વિભાગની ટીમ, દીપડાના હુમલામાં રેસ્ક્યુ ટીમનો કર્મચારી ઈજાગ્રસ્ત, બાયડના ગાબટમાં વહેલી સવારથી દેખાયો છે દીપડો, હાલ પણ દીપડો પકડવાનું રેસ્ક્યુ યથાવત,

Breaking News