Not Set/ અરવલ્લી જિલ્લાના 53 કેન્દ્રો પર રવિવારે બિનસચિવાલય કારકુન અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા યોજાઇ

અરવલ્લી જિલ્લાના 53 કેન્દ્રો પર રવિવારે બિનસચિવાલય કારકુન અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા યોજાઇ હતી..ગૌણસેવા પસંદગી મંડળ દ્રારા યોજાયેલ પરીક્ષામાં 19404 ઉમેદવારો હાજર રહ્યા હતા..પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો..ઉમેદવારો પોતાના ઓળખકાર્ડ લઇને પરીક્ષા કેન્દ્રો પર પહોચ્યા હતો…તો જિલ્લા કલેક્ટરની ખાસ સુચના મુજબ […]

Uncategorized

અરવલ્લી જિલ્લાના 53 કેન્દ્રો પર રવિવારે બિનસચિવાલય કારકુન અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા યોજાઇ હતી..ગૌણસેવા પસંદગી મંડળ દ્રારા યોજાયેલ પરીક્ષામાં 19404 ઉમેદવારો હાજર રહ્યા હતા..પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો..ઉમેદવારો પોતાના ઓળખકાર્ડ લઇને પરીક્ષા કેન્દ્રો પર પહોચ્યા હતો…તો જિલ્લા કલેક્ટરની ખાસ સુચના મુજબ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અનઅધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.