ઠંડી/ અરવલ્લી જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું, વહેલી સવારે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચ્યો, ઠંડી વધતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા ઠંડી વધતા ખેડૂતો ખુશ ઘઉંના પાકને થશે ફાયદો, જિલ્લામાં 70 હજાર હેક્ટરમાં કારાયું છે ઘઉંનું વાવેતર

Breaking News