Gujarat/ અરવલ્લી જિલ્લા SOG પોલીસનો મોટો ઘટસ્ફોટ , સરકાર નોકરી માટેના બોગસ ભરતી રેકેટનો પર્દાફાશ, 53 ઉમેદવારો સાથે 59.80 લાખ રૂપિયાની ઠગાઈ , પોલીસ,ખાનખનીજ,રેવન્યુ,સચિવાલયમાં નોકરી મામલે ઠગાઈ, હાઉસિંગ બોર્ડમાં નોકરીના ઓર્ડર આપવા મામલે ઠગાઈ , ૩ લાખ રૂપિયામાં નોકરીના એપોઇમેન્ટ લેટર અપાતા હતા ,, ઉચ્ચાધિકારીઓના ખોટા સહી સિક્કા કરી અપાતા હતા ઓર્ડર , ટ્રાયબલ વિસ્તારના ઉમેદવારોને નોકરીની અપાઈ હતી લાલચ, ગાંધીનગર,વડોદરા,દાહોદ,હિંમતનગરના 4 આરોપીઓની ધરપકડ

Breaking News