Gujarat/ અરવલ્લી બાયડની ખાનગી હોસ્પિટલનો વીડિયો વાયરલ, હોસ્પિટલમાં રેમડેસીવીર ઈન્જેકશન વગર દર્દીઓ બેહાલ, દર્દીઓએ જાતે ઇન્જેક્શન લઈ આવવા ડોક્ટરે કહ્યુ, કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશનની અછત, મોડાસા-વાત્રક કોવિડ હોસ્પિટલો હાઉસફુલ

Breaking News