અકસ્માત/ અરવલ્લી: બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મેઘરજના પંડુલી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત, પોલીસે બંને મૃતદેહોને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા, સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Breaking News
Breaking News